તારીખ 10/6/2019 થી યોજાનારી થીયરી ની પરિક્ષા ઓનલાઈન થવાની છે જે ની તૈયારી ના ભાગ રુપે દર માસ મા એક પરીક્ષા ઓનલાઈન લેવા ડિપાર્ટમેંટ મા થી જાણ કરેલી છે. આથી તાલીમાર્થી તેના વિશે જાગ્રુત થાય તે અનિવાર્ય છે. તે ઉપરાંત formative assignment માટે પણ monthly ટેસ્ટ લેવાની ભલામણ કરવામા આવેલ છે. આથી દરેક આઉટકમ પ્રમાણે થીયરી ના ટેસ્ટ લેવામા આવે તો તાલીમાર્થી ને તેની પ્રેક્ટીસ પણ થાય એ હેતુ થી આઉટકમ પ્રમાણે થીયરી ના ટેસ્ટ અહિ મુકવા મા અવ્યા છે. જેની લિંક આપના તાલીમાર્થી ને મોકલી પરિક્ષા ની પ્રેક્ટિસ કરાવી શકાય છે..
S
Jaimin prajapati test1 10/10
ReplyDeleteJaimin prajapati test 2 10/10
ReplyDeleteJaimin prajapati test 10/10
ReplyDeleteNice work
ReplyDelete