ફોરમેટીવ એસેસમેંટ કેવી રીતે કરવુ એની સરળ માહિતી.
આ માહિતી "NSQF IMPLEMENTATION MANUAL FOR NCVT COURSES" નો સંદર્ભ લઈ બનાવવા મા આવી છે.
આ માહિતી "NSQF IMPLEMENTATION MANUAL FOR NCVT COURSES" નો સંદર્ભ લઈ બનાવવા મા આવી છે.
ફોરમેટીવ એસેસમેંટ ના મુખ્ય પાંચ ડોમેઈન છે.
1 Process
2 Professional knowledge
3 Professional skill
4 Core skill
5 Responsibility
આ પાંચ Domain ને ધ્યાન મા રાખી ને trainee નુ સર્વાગી મુલ્યાકન થાય એ હેતુથી ફોરમેટીવ એસેસમેંટ ની સ્કીમ લાવવામા આવી છે જેના મુખ્ય બે પ્રકાર ની એસેસમેંટ કરવાનુ થાય છે.
1. Formative Assessment
2. Summative assessment
1 Formative Assessment
Formative Assessment મા સિલેબસ પ્રમાણે બે આઉટ્કમ આવે છે. Generic outcome અને specific outcome. જેમા થી Generic outcome એ ES, WORKSHOP CALCULATION AND DRAWING વાળા ઈંસ્ટ્ર્કટર એ બનાવવા ના હોય છે. અને specific outcome એ ટ્રેડ ઈન્સટ્રકટર એ બનાવવા ના હોય છે. નીચે વાયરમેન ટ્રેડ ના ઉદાહરણ થી આ સમજાવેલુ છે.
CODE | SEM-1 | SEM-2 | SEM-3 | SEM-4 | TOTAL |
CORE WIREMAN TRADE | 1,10,11,12,13,14 | 15,16,17,18,19 | 20,21,22,23 | 24,25,26,27 | 19 |
ES | 2,9 | 6,7,8 | 0 | 0 | 5 |
ED | 0 | 5 | 0 | 0 | 1 |
WCS | 0 | 3,4 | 0 | 0 | 2 |
TOTAL | 8 | 11 | 4 | 4 | 27 |
2 Summative Assessment
દરેક સેમેસ્ટર ના અંતે બધા જ આઉટકમ મળી જે ફાઈનલ શીટ બને તે Summative assessment કહેવાય છે. નીચે આપેલી લીંક પરથી વાયરમેન ટ્રેડ માટે ના ચાર સેમેસ્ટર ની કસ્ટમાઈઝ કરેલી ફાઈલ ડાઉનલોડ કરી શકો છો. આ ફાઈલ ગાઈડલાઈન ના Annexure-2 પ્રમાણે ની છે.
અગત્ય ની નોંધ
ફોરમેટીવ એસેસમેંટ ની ગાઈડ લાઈન મા પેજ નં 11 મા લખેલુ છે કે “ theory test is considered necessary to assess the knowledge. Which is essential for a person to do the job” મતલબ કે દરેક આઉટકમ પ્રમાણે થીયરી ના ટેસ્ટ અવશ્ય લેવા અને એના રેકોર્ડ પણ જાળવવા. આ વેબ સાઈટ પર હુ દર મહિને વાયરમેન ના તાલીમાર્થી માટે ઓનલાઈન ટેસ્ટ લઉ છુ. જો તમારે ટેસ્ટ ના રીઝ્લ્ટ ની એક્સેલ ફાઈલ જોઈતી હોય તો મને મેલ કરી મેળવી શકો છો.
ફોર્મેટીવ એસેસમેંટ માટે
કોપા અને ફીટૅર coming soon...............
ફોર્મેટીવ એસેસમેંટ માટે
Wireman Sem 1 | |
Wireman Sem 2 | |
Wireman Sem 3&4 | |
Fitter Sem 1 | |
Fitter Sem 2 | |
Fitter Sem 3 & 4 |
કોપા અને ફીટૅર coming soon...............
yogesh sir
ReplyDeletethanks for your effort
but i am not able to download.
please help
Excetlly what happen?
ReplyDeleteFor download you must have sign in in your Google mail
Open blog in you PC and try that i check now it's work
ReplyDeleteThnks Best Site...
ReplyDeleteImportant note
ReplyDeletethis formative assessment files are useless do not download it new formats of formative assessment is uploaded coming Soon....
wait for it
or
make for your self "ha ha ha ha" if it ready pls send it use..