NCVT નવા રિવાઈઝડ સિલેબસ 2016 મુજબ તથા નવી ફોર્મેટિવ એસેસમેંટ ની સ્કિમ મુજબ ટેસ્ટ નુ મહત્વ ખુબ વધી ગયુ છે તદઉપરાંત હવે થી થિયરી ની પરિક્ષા ઓન-લાઈન થવાની છે. ઓન-લાઈન પરિક્ષા માટે તાલીમાર્થી મા ફફડાટ હોય એ સ્વાભાવીક છે. એક તો એ લોકો માટે કોમ્પ્યુટર નુ જ્ઞાન બહુ ઓછુ કે નહિવત છે. આથી તેમને પ્રક્ટિસ થાય એ એમના માટે જરુરી છે તો આ માટે તેમની પ્રેક્ટીસ થાય અને કોમ્પ્યુટર નુ જ્ઞાન વધે એ હેતુ થી આ પ્રેક્ટીસ ટેસ્ટ બનાવ્યા છે. તારીખ 10/6/2019 થી યોજાનારી થીયરી ની પરિક્ષા ઓનલાઈન થવાની છે. આથી તાલીમાર્થી તેના વિશે જાગ્રુત થાય તે અનિવાર્ય છે.તાલીમાર્થી ને તેની પ્રેક્ટીસ પણ થાય એ હેતુ થી સેમેસ્ટર 3 અને 4 ની થીયરી ની આવરી લઈ એ પ્રમાણે થીયરી ના PRACTICE TEST અહિ મુકવા મા અવ્યા છે. જેની લિંક આપના તાલીમાર્થી ને મોકલી પરિક્ષા ની પ્રેક્ટિસ કરાવી શકાય છે..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment