Breaking

Showing posts with label Formative Assessment. Show all posts
Showing posts with label Formative Assessment. Show all posts
November 21, 2019

ફોરમેટીવ એસેસમેંટ કેવી રીતે કરવુ એની સરળ માહિતી.(wireman & fitter)


ફોરમેટીવ એસેસમેંટ કેવી રીતે કરવુ એની સરળ માહિતી.

આ માહિતી "NSQF IMPLEMENTATION MANUAL FOR NCVT COURSES" નો  સંદર્ભ લઈ બનાવવા મા આવી છે.
ફોરમેટીવ એસેસમેંટ ના મુખ્ય પાંચ ડોમેઈન છે.
     1      Process
           2   Professional knowledge
           3      Professional skill
           4     Core skill
           5    Responsibility

    
   આ પાંચ Domain ને ધ્યાન મા રાખી ને trainee નુ સર્વાગી મુલ્યાકન થાય એ હેતુથી ફોરમેટીવ એસેસમેંટ ની સ્કીમ લાવવામા આવી છે જેના મુખ્ય બે પ્રકાર ની એસેસમેંટ કરવાનુ થાય છે.
1.       Formative Assessment
2.       Summative assessment

1 Formative Assessment
     Formative Assessment મા સિલેબસ પ્રમાણે બે આઉટ્કમ આવે છે. Generic outcome અને specific outcome. જેમા થી Generic outcome એ ES, WORKSHOP CALCULATION AND DRAWING  વાળા ઈંસ્ટ્ર્કટર એ બનાવવા ના હોય છે. અને specific outcome એ ટ્રેડ ઈન્સટ્રકટર એ બનાવવા ના હોય છે. નીચે વાયરમેન ટ્રેડ ના ઉદાહરણ થી આ સમજાવેલુ છે.
CODE
SEM-1
SEM-2
SEM-3
SEM-4
TOTAL
CORE WIREMAN TRADE
1,10,11,12,13,14
15,16,17,18,19
20,21,22,23
24,25,26,27
19
ES
2,9
6,7,8
0
0
5
ED
0
5
0
0
1
WCS
0
3,4
0
0
2
TOTAL
8
11
4
4
27

2 Summative Assessment
          દરેક સેમેસ્ટર ના અંતે બધા જ આઉટકમ મળી જે ફાઈનલ શીટ બને તે Summative assessment                  કહેવાય છે. નીચે આપેલી લીંક પરથી વાયરમેન ટ્રેડ માટે ના ચાર સેમેસ્ટર ની કસ્ટમાઈઝ કરેલી            ફાઈલ ડાઉનલોડ કરી શકો છો. આ ફાઈલ ગાઈડલાઈન ના Annexure-2 પ્રમાણે ની છે.
અગત્ય ની નોંધ
ફોરમેટીવ એસેસમેંટ ની ગાઈડ લાઈન મા પેજ નં 11 મા લખેલુ છે કે “ theory test is considered necessary to assess the knowledge. Which is essential for a person to do the job” મતલબ કે દરેક આઉટકમ પ્રમાણે થીયરી ના ટેસ્ટ અવશ્ય લેવા અને એના રેકોર્ડ પણ જાળવવા. આ વેબ સાઈટ પર હુ દર મહિને વાયરમેન ના તાલીમાર્થી માટે ઓનલાઈન ટેસ્ટ લઉ છુ. જો તમારે ટેસ્ટ ના રીઝ્લ્ટ ની એક્સેલ ફાઈલ જોઈતી હોય તો મને મેલ કરી મેળવી શકો છો.

ફોર્મેટીવ એસેસમેંટ માટે 



Wireman Sem 1
 

Wireman Sem 2
 

Wireman Sem 3&4
 
⭐⭐⭐⭐⭐ 
⭐⭐⭐⭐⭐  

Fitter Sem 1
 

Fitter Sem 2
 

Fitter Sem 3 & 4
 




કોપા અને ફીટૅર coming soon...............

August 07, 2019

Final Formative Assessment sem-3 and sem-4

Final Formative Assessment sem-3 and sem-4
આ વખત થી એટલે કે જુન 2019 થી સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક ગણાવાના છે. અહી સેમેસ્ટર3 અને 4 ના વાયરમેન ના ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ અપ લોડ કરેલી છે આશા છે કે એ ફાઈલ આપના કામ મા આવશે.નીચેની ફાઈલ મા સેમેસ્ટર 3 ના 4  સેમેસ્ટર 4 ના 4 એમ કુલ 8 આઉટકમ અને સેમ-3 સેમ-4 ના summery Assessment 1 અને 2 ની sheet આપેલી છે આ બન્ને summery Assessment 1 અને 2 ના એવરેજ માર્ક એ FINAL નામની  શીટ મા આવશે જેની એન્ટ્રી તમારે સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક મા કરવી. 

આ ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ માત્ર વાયરમેન માટે કસ્ટમાઈઝ કરેલી છે. જો બીજા ટ્રેડ માટે ઉપયોગ મા લેવી હોય તો S-1 OC LIST   નામની શીટ મા તમારા ટ્રેડ મા આવતા આઉટકમ ના નામ લખવા જેથી એ શીટ તમારા માટે કસ્ટમાઈઝ  થઈ જશે છે. તમારા ટ્રેડ મા આવતા આઉટકમ ની માહીતિ તમારા સિલેબસ ની કોપી માથી મળી જશે. 

કઈ વધારે માહીતી જોઈતી હોય તો આપ અહિ નીચે કોમેંટ કરી જણાવી શકો છો. 

ફોર્મેટીવ એસેસમેંટ માટે⏩⏩⏩

વાયરમેન ટ્રેડ ના લગતા વધારે મટેરીયલ માટે ⏩⏩⏩
May 17, 2019

જો તમારા તાલીમાર્થી આ વખતે 1st ની પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવાના હોય તો...........

જો તમારા વાયરમેન  તાર્લીમાર્થી આ વખતે 1st  ની પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવાના હોય તો..........

જો તમારા તાલીમાર્થી આ વખતે 1 ની પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવાના હોય તો બિલ્સ ઓફ મટેરીયલ ની ડિમાન્ડ આપવાની બાકી હોય તો એ ડિમાન્ડ મા 10cm x 10cm ની PCB  મંગાવવા નુ ભુલતા નહિ કારણ કે BOM  મા આ વખતે શરત ચુક થી કદાચ લખવાનુ બાકી રહી ગયુ હશે જો PCB નહિ હોય તો બાકી નુ મટેરિયલ ને સોલ્ડરીંગ કરશો કયા? 😎😎😎

BOM  મા મંગાવવા મા આવેલા લેમ્પ હોલ્ડર, ચોક અને ઈગ્નિટર એ સોડિયમ વેપર લેમ્પ (૧૫૦ w)  માટે મંગાવવુ નહિ તો ઇંકેંડેંસન્ટ લેમ્પ નુ ના આવી જાય 

બિલ્સ ઓફ મટેરીયલ માટે PDF
 
May 15, 2019

Latest Formative Assessment format of sem-1 & sem-2 (WM)

Final Formative Assessment sem-1 and sem-2
આ વખત થી એટલે કે જુન 2019 થી સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક ગણાવાના છે. અહી સેમેસ્ટર1 અને 2 ના વાયરમેન ના ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ અપ લોડ કરેલી છે આશા છે કે એ ફાઈલ આપના કામ મા આવશે.નીચેની ફાઈલ મા સેમેસ્ટર 1 ના 5  સેમેસ્ટર 2 ના 5 એમ કુલ 10 આઉટકમ અને સેમ-1 સેમ-2 ના summery Assessment 1 અને 2 ની sheet આપેલી છે આ બન્ને summery Assessment 1 અને 2 ના એવરેજ માર્ક એ FINAL નામની  શીટ મા આવશે જેની એન્ટ્રી તમારે સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક મા કરવી. 

આ ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ માત્ર વાયરમેન માટે કસ્ટમાઈઝ કરેલી છે. જો બીજા ટ્રેડ માટે ઉપયોગ મા લેવી હોય તો S-1 OC LIST   નામની શીટ મા તમારા ટ્રેડ મા આવતા આઉટકમ ના નામ લખવા જેથી એ શીટ તમારા માટે કસ્ટમાઈઝ  થઈ જશે છે. તમારા ટ્રેડ મા આવતા આઉટકમ ની માહીતિ તમારા સિલેબસ ની કોપી માથી મળી જશે. 

કઈ વધારે માહીતી જોઈતી હોય તો આપ અહિ નીચે કોમેંટ કરી જણાવી શકો છો. 

ફોર્મેટીવ એસેસમેંટ માટે⏩⏩⏩

વાયરમેન ટ્રેડ ના લગતા વધારે મટેરીયલ માટે ⏩⏩⏩







May 06, 2019

Wireman_Sem 2_Formative Assessment


Wireman_Sem 2_Formative Assessment 



આ વખત થી એટલે કે જુન 2019 થી સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક ગણાવાના છે. અહી સેમેસ્ટર 2 ના વાયરમેન ના ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ અપ લોડ કરેલી છે આશા છે કે એ ફાઈલ આપના કામ મા આવશે.

કઈ વધારે માહીતી જોઈતી હોય તો આપ અહિ નીચે કોમેંટ કરી જણાવી શકો છો. 


વાયરમેન Sem-2 ફોર્મેટીવ એસેસમેંટ માટે