Final Formative Assessment sem-1 and sem-2
આ વખત થી એટલે કે જુન 2019 થી સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક ગણાવાના છે. અહી સેમેસ્ટર1 અને 2 ના વાયરમેન ના ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ અપ લોડ કરેલી છે આશા છે કે એ ફાઈલ આપના કામ મા આવશે.નીચેની ફાઈલ મા સેમેસ્ટર 1 ના 5 સેમેસ્ટર 2 ના 5 એમ કુલ 10 આઉટકમ અને સેમ-1 સેમ-2 ના summery Assessment 1 અને 2 ની sheet આપેલી છે આ બન્ને summery Assessment 1 અને 2 ના એવરેજ માર્ક એ FINAL નામની શીટ મા આવશે જેની એન્ટ્રી તમારે સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક મા કરવી.
આ ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ માત્ર વાયરમેન માટે કસ્ટમાઈઝ કરેલી છે. જો બીજા ટ્રેડ માટે ઉપયોગ મા લેવી હોય તો S-1 OC LIST નામની શીટ મા તમારા ટ્રેડ મા આવતા આઉટકમ ના નામ લખવા જેથી એ શીટ તમારા માટે કસ્ટમાઈઝ થઈ જશે છે. તમારા ટ્રેડ મા આવતા આઉટકમ ની માહીતિ તમારા સિલેબસ ની કોપી માથી મળી જશે.
કઈ વધારે માહીતી જોઈતી હોય તો આપ અહિ નીચે કોમેંટ કરી જણાવી શકો છો.
No comments:
Post a Comment