2nd YEAR CBT EXAM SERIES WIREMAN TEST
આપ લોકો ને ખબર જ હશે કે આ વખતે વાર્ષિક પરીક્ષા CBT તરીકે લેવાની છે. આ માટે ભારત સ્કીલ ની વેબસાઈટ પર મુકવા મા આવેલા MCQ પરીક્ષા માટે અગત્ય ના હોય છે જે અહિ પ્રકાશીત કરેલા ટેસ્ટ દ્વારા તાલીમાર્થી પોતાનુ સ્વમુલ્યાકંન કરી શકશે. પ્રત્યેક ટેસ્ટ મા 25 અથવા 50 પ્ર્શ્નોનો હશે અને દરેક પ્રશ્નો ના 1 માર્ક છે. જે માથી 40 % માર્ક પાસ થવા માટે લાવવા ના રહેશે. દરેક ટેસ્ટ ના અંતે તાલીમાથી ના 1 થી 5 નમ્બર જાહેર કરવા મા આવશે.
No comments:
Post a Comment