Breaking

Wireman_Sem-3_Monthly Test


 NSQF -LEVEL-4 2018 મુજબ વાયરમેન ટ્રેડ ના સેમેસ્ટર-૩ થીયરી ની માસીક પરિક્ષાની તૈયારી ના ભાગ રુપે દર માસ મા એક પરીક્ષા ઓનલાઈન લેવાથી  તાલીમાર્થી તેના વિશે જાગ્રુત થાય તે આ એ આ ટેસ્ટ નો હેતુ છે. તે ઉપરાંત formative assignment માટે પણ monthly ટેસ્ટ લેવાની ભલામણ કરવામા આવેલ છે. આથી દરેક આઉટકમ પ્રમાણે થીયરી ના ટેસ્ટ લેવામા આવે તો  તાલીમાર્થી ને તેની પ્રેક્ટીસ પણ થાય એ હેતુ થી આઉટકમ પ્રમાણે થીયરી ના ટેસ્ટ અહિ મુકવા મા અવ્યા છે. જેની લિંક આપના તાલીમાર્થી ને મોકલી પરિક્ષા ની પ્રેક્ટિસ કરાવી શકાય છે..

Note- for Result in EXCEL sheet kindly mail on ympatel6790@gmail.com



Test-1 (Sem-3 August)

 
Test-1 (Sem-3 September)

 
Test-1 (Sem-3 October)

 
Test-1 (Sem-3 November)

Test-1 (Sem-3 December)


Test-1 (Sem-3 January)



 PLEASE WAIT FOR DOWNLOAD


2 comments: