Breaking

જો તમારા તાલીમાર્થી આ વખતે 1st ની પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવાના હોય તો...........

જો તમારા વાયરમેન  તાર્લીમાર્થી આ વખતે 1st  ની પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવાના હોય તો..........

જો તમારા તાલીમાર્થી આ વખતે 1 ની પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવાના હોય તો બિલ્સ ઓફ મટેરીયલ ની ડિમાન્ડ આપવાની બાકી હોય તો એ ડિમાન્ડ મા 10cm x 10cm ની PCB  મંગાવવા નુ ભુલતા નહિ કારણ કે BOM  મા આ વખતે શરત ચુક થી કદાચ લખવાનુ બાકી રહી ગયુ હશે જો PCB નહિ હોય તો બાકી નુ મટેરિયલ ને સોલ્ડરીંગ કરશો કયા? 😎😎😎

BOM  મા મંગાવવા મા આવેલા લેમ્પ હોલ્ડર, ચોક અને ઈગ્નિટર એ સોડિયમ વેપર લેમ્પ (૧૫૦ w)  માટે મંગાવવુ નહિ તો ઇંકેંડેંસન્ટ લેમ્પ નુ ના આવી જાય 

બિલ્સ ઓફ મટેરીયલ માટે PDF
 

No comments:

Post a Comment