Breaking

Progress card blank format

Progress card blank format


અહિ મુકેલી word ફાઈલ એ વાયર મેન માટે  પ્રોગ્રેસ કાર્ડ ની ફાઈલ છે જેમા માત્ર પ્રોગ્રેસ કાર્ડ ના માર્ક દરેક હાફ સેમેસ્ટર પ્રમાણે ની છે  ઓટોમેટીક પ્રોગ્રેસકાર્ડ ની એન્ટ્રી થઈ જશે આ ફાઈલ નો ઉપયોગ કરવાથી સમય બચશે.

નોંધ- ફોરમેટીવ એસેસમેંટ હોવા છતા પણ જોબ માર્કિગ બનાવવાનુ છે. કારણ કે ફોરમેટીવ એસેસમેંટ મા અમુક જ  પ્રેક્ટીકલ નો સમાવેશ થાય છે. નવા સરક્યુલર પ્રમાણે માત્ર સેશનલ માર્ક રજીસ્ટર નીકળી ગયુ છેે બાકી ના રેેેેેેકોર્ડ મા કોઈ ફેરફાર થયેલ  નથી



🔯પ્રોગ્રેસ કાર્ડ ની word file માટે.⏭

🔯પ્રોગ્રેસ કાર્ડ ની EXCEL file માટે.⏭

🔯પ્રોગ્રેસ કાર્ડ ની PDF file માટે.⏭

No comments:

Post a Comment