જનરલ નોલેજ ટેસ્ટ -1
નવરાશ ના સમય તાલીમાર્થી મા સામાન્ય જ્ઞાન મા રુચિ વધે તથા દેશ અને દુનિયા ની તે લોકો ને કેટલી માહિતી છે તેનુ સ્વમુલ્યાકંન કરી શકે તે માટે આ ક્વિઝ બનાવી છે. જે દ્વારા અલગ અલગ ક્ષેત્ર ના પ્રશ્નો નો સમાવેશ કરવા નો પ્રયત્ન કરેલો છે. આ પ્રશ્નો નુ લેવલ બેઝિક કક્ષાનુ છે. આશા છે કે ક્વિઝ બનાવવા પાછળ કરેલ ખર્ચ નહી જાય. તમારા વિચાર કોમેંટ દ્વારા રજુ કરશો. .....
No comments:
Post a Comment