મગજમારી # 2 ના જવાબો
જવાબ 1 ➤ ચાર બાળક ને ચાર સફરજન આપવાના આથી ટોપલી મા એક સફરજન વધશે અને પાંચમા બાળક ને ટોપલી સહિત સફરજન આપવાનુ.
જવાબ 2➤
૮૦ ચક્લી | ૨ રુપિયા |
૧ કબુતર | ૩ રુપિયા |
૧૯ કાગડા | ૯૫ રુપિયા |
૧૦૦ પક્ષી | ૧૦૦ રુપિયા |
જવાબ 3➤11 પ્રસ્ન ફરી વાંચો બસ મા તમારી સાથે કુલ 10 માણસ હતા તો તમે અને બીજા 10 ભેગા થઈ ને 11 થાઓ
જવાબ 4➤ બીજો નંબર – બીજા નંબર વાળા રેસર ની આગળ પહેલા નબંર વાળો હજુ છે. જ એટલે તમે બીજા નબંર મા આવો.
જવાબ 6➤બધાજ મહિના મા ૨૮ દિવસ તો હોય જ



No comments:
Post a Comment