મગજમારી # 1 ના જવાબો
જવાબ 1➤ 5
જવાબ 2 ➤ શુન્ય (અવાજ થી બધા પક્ષી ઉડી જાય )
જવાબ 3 ➤ શુન્ય ( 1*૨*3*4*5*6*7*8*9*0) કોઈ પણ સંખ્યા નો શુન્ય સાથે ગુણાકાર શુન્ય થાય.
જવાબ 4 ➤ ૨૨ ( 15 રુપિયા ની 15 ચોકલેટ,એ 15 ખાલી ચોકલેટ ના કાગળ ની 5 ચોકલેટ આવે, 5 કાગળ માથી 3 ની એક બીજી ચોકલેટ લેવાની આ ચોકલેટ નુ કાગળ અને પહેલા આપણી પાસે બે ખાલી કાગળ હતા એ મળી ને એક નવી ચોકલેટ મળે. ( કુલ ૧૫+૫+૧+૧=૨૨)
જવાબ 5 ➤ ૨૯ દિવસ (30 મા દિવસ પહેલા તળાવ અડધુ કમળ થી ઢંકાયેલુ હોય. અને 30 દિવસે પુરુ ઢંકાઈ જાય
જવાબ 6 ➤ ૫ ( 1,10,11,12)
જવાબ 7 ➤ (A) 20+20+20+20+5+5+5+5+2+2+1=100
(B) 50+20+5+5+5+5+5+2+2+1=100
મગજ્ની કસરત # 2 માટે ➽➽

No comments:
Post a Comment