નાની મગજમારી..........
- એક રુમાલ ના ચાર ખુણા હોય છે એક ખુણો કાપી નાખીએ તો કેટલા વધે?
- એક ડાળી ઉપર 5 પક્ષી બેઠા હોય એમા શિકારી એક પક્ષી મારી નાખે તો ડાળી ઉપર કેટલા પક્ષી રહે?
- ટેલીફોન ના બધા નંબર નો ગુણાકાર કેટલો થાય?
- એક દુકાન વાલો 1 રુપિયા મા એક ચોકલેટ આપે છે. અને ચોકલેટ ના 3 ખાલી પેકેટ ના બદલે 1 નવી ચોકલેટ આપે છે. તમારી પાસે 15 રુપિયા હોય તો તમે વધારે મા વધારે કેટલી ચોકલેટ ખાઈ શકો
- એક તલાવ મા એક કમળ નુ ફુલ એવુ છે કે રોજ ડબલ થઈ જાય. આવી રીતે વધતા વધતા તે આખા તલાવ ને 30 દિવસ મા ઢાકી નાખે છે.તો આ કમળ તલાવ ને અડધુ ઢાંકવા માટે કેટલા દિવસ લાગશે.
- આકડા વાળી ઘડીયાળ મા કુલ કેટલી વાર એક આવે છે.
- 100 ની નોટ ના છુટ્ટા કરવા ના છે અને તેમા 10 ની નોટ ના આવવી જોઈએ અને કુલ 10 નોટ થવી જોઈએ કેવી રીતે થાય.










No comments:
Post a Comment