Breaking

UPDATED_WIREMAN DAY WISE JUNE-2019 BATCH 76

WIREMAN DAY WISE JUNE-2019  BATCH 76

Day Wise_June-2019
આ પેજ મા વાયરમેન ના બેચ 76 માટે ના Day-wise Plan ની excel file મુકેલી છે જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે આ ડે-વાઈઝ મા 1st year exam ની તારીખસમાવેલી છે. આ ઉપરાંત નવુ સેમેસ્ટ્રર ક્યારે ચાલુ કરવાનુ છે એની જાણકારી ના હોવાથી એક્ઝામ પછી ની રો-બ્લેંક રાખેલ છે. તાલીમાર્થી ને પ્રેક્ટીસ માટે ટેસ્ટ આ બ્લોગ પર મુકેલા છે જો તમારી ઈચ્છા હોય તો એ પણ અપાવી પ્રેક્ટીસ કરાવી શકો છો. "To Download updated day wise click below link. day wise updated because of revised 1st exam of trainee."

⏩⏩ Updated_June-2019 Day wise 


⏩⏩ Practice Test

⏩⏩ Mock Test (English)

  

1 comment: