Safety and Hand tools
સરકારી ભરતી ની પરીક્ષા તેમજ વાર્ષિક એક્ઝામ મા Safety and Hand tools પેપર મા પુછાતા પ્રશ્નો વારંવાર રીપિટ થતા હોય છે આ Safety and Hand tools ની થિયરી ને લગતા પ્રશ્નો સમાવવા મા આવેલ ટેસ્ટ મા આ માટે પેપર સોલ્યુશન પણ હોય છે ઘણી બધી ઓનલાઈન MCQ ની ટેસ્ટ લેવાની વેબ સાઈટ પણ હોય છે.MCQ ની બૂક માથી પ્રશ્નો સોલ્વે કરવા મા કંટાળો આવે છે અને રિઝ્લ્ટ ની ચકાસણી કરી શકાતી નથી તો આ પેજ પર આપવા મા આવેલા ટેસ્ટ મા અલગ અલગ વિભાગ જેવા કે મેઝરમેંટ, બેઝિક ઈલેક્ટ્રીકલ, પાવર સીસ્ટમ, ઈલેક્ટ્રીકલ પ્રોટેક્શન વગેરે ના ઈંડીવિડ્યુલ ટેસ્ટ ની સિરીઝ શરુ કરી છે આશા છે આ ટેસ્ટ તમને પરીક્ષા ની તૈયારી કરવા મા મદદ કરશે.
⏩⏩Safety and Hand tools Test-1
No comments:
Post a Comment