Wireman_Sem 2_Formative Assessment
આ વખત થી એટલે કે જુન 2019 થી સેશનલ માર્ક્સ ની જગ્યા એ 100 માર્ક ના ફોર્મેટીવ એસેસમેંટ ના માર્ક ગણાવાના છે. અહી સેમેસ્ટર 2 ના વાયરમેન ના ફોર્મેટીવ એસેસમેંટ ની એક્સલ ફાઈલ અપ લોડ કરેલી છે આશા છે કે એ ફાઈલ આપના કામ મા આવશે.
કઈ વધારે માહીતી જોઈતી હોય તો આપ અહિ નીચે કોમેંટ કરી જણાવી શકો છો.



Very nice sir
ReplyDeletethanks
ReplyDeletepls Don't call me Sir
Good work sir,keep it up....
ReplyDelete