Breaking

મગજ ની કસરત # 2




મગજ ની કસરત ભાગ 2 
  • એક ટોપલી મા 5 સફરજન છે 5 સફરજન ને 5 બાળકો ને એવી રીતે વહેચવામા આવે કે દરેક બાળક પાસે એક સફરજન આવે અને ટોપલી મા પણ એક સફરજન વધે.

  • 1 રુપિયા ની 40 ચકલી, 3 રુપિયા નુ 1 કબુતર 5 રુપિયા નો એક કાગડો હોય તો 100 રુપિયા ના 100 પક્ષી કેવી રીતે આવે 

  • માની લો તમે બસ મા 10 માણસો સાથે મુસાફરી કરો છો. પહેલા સ્ટેન્ડ પર 4 માણસ ઉતરી ગયા અને 3 માણસો બસમા આવ્યા. બીજા સ્ટેન્ડ પર 3 માણસ ઉતરી ગયા અને 4 માણસો બસમા આવ્યાતો બસ મા કુલ કેટલા મુસાફર થશે. 
  • તમે એક રેસ મા દોડી રહ્યા છો. તમે બીજા નંબર ના રેસર ને પાછળ પાડો તો તમારો રેસ મા કયો નંબર આવે. 

  • એક મરઘો રોજ એક ઈંડુ આપે છે તો લીપ વરસ મા કુલ કેટલા ઈંડા આપે.
  • 28 દિવસ કયા મહિના મા હોય 

  • ક્રિકેટ મા ૧૦ બોલ મા ૧૦ વિકેટ પડે તો કયા નંબર નો ખેલાડી આઉટ ના થાય. 

મગજની કસરત # 2 ના જવાબો માટે  


1 comment: