એક ઈલેક્ટ્રોન નુ વજન 9.107 x 10 -31 કિલોગ્રામ અને તેમા -1.602 x 10 19 કુલંબ ચાર્જ રહેલો હોય છે.
એક પ્રોટોન નુ વજન 1.67 x 10 -27 કિલોગ્રામ અને તેમા +1.602 x 10 19 કુલંબ ચાર્જ રહેલો હોય છે.
એક ઈલેક્ટ્રોન કરતા પ્રોટોન લગભગ ૧૮૪૦ ગણો ભારે હોય છે.
એક cm ના ચોરસ કોપર ના ટુકડા મા 8.45 x 1022 ઈલેક્ટ્રોન હોય છે.
પરમાણુ કેંન્દ્ર મા પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે જેને ન્યુક્લિયસ કહે છે. ન્યુક્લિયસ ની આજુબાજુ વર્તુળાકાર માર્ગ મા ઈલેક્ટ્રોન ફરે છે જેને ઈલેક્ટ્રોન ની કક્ષા કહે છે.આ કક્ષા મા ઈલેક્ટ્રોન ફરે છે. પ્રથમ કક્ષા મા 2, બીજી કક્ષામા 8 ત્રીજી કક્ષા મા 8 ચોથી કક્ષા મા 18 એવી રીતે ઈલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે.
કોપર Cu29 = ૨,૮,૧૮,૧
એલ્યુમિનિયમ Al13 = ૨,૮,૩
લોખંડ Fe26 = ૨,૮,૧૪,૨
જે પદાર્થ ની બાહ્ય કક્ષામા ૧,૨,કે ૩ ઈલેક્ટ્રોન હોય તેને વાહક પદાર્થ કહે છે. દા.ત તાબુ, લોખંડ
જે પદાર્થ ની બાહ્ય કક્ષામા ફ્રી ઈલેક્ટોન ના હોય તેને અવાહક પદાર્થ કહે છે. દા.ત રબર પીવીસી
જે પદાર્થ ની બાહ્ય કક્ષામા ૪ ઈલેક્ટ્રોન હોય તેને અર્ધવાહક પદાર્થ કહે છે. દા.ત કાર્બન સિલિકોન જર્મેનિયમ
No comments:
Post a Comment