Hand made Charts ( A4) for Display Board of wireman and electrician
ITI મા અવાર-નવાર ઈન્સ્પેક્શ થતા હોય છે આ ઉપરાંત ITI મોટા અધિકારી શ્રી ઓ તથા કંપની માથી મહેમાનો પણ આવતા હોય છે આ દરમ્યાન ઈંન્સ્ટ્રક્ટર દ્વારા ટ્રેડ મા આપવા મા આવેલુ પ્રદાન પણ ધ્યાન મા લેવાય છે. એ વખતે ઈંન્સ્ટ્રક્ટર દ્વારા બનાવેલ ચાર્ટ અને મોડેલ એક સારી છાપ પાડે છે આ ઉપરાંત ટ્રેડ મા તાલીમાર્થી પણ આ ચાર્ટ અને મોડેલ જે તે થિયરી અથવા પ્રેક્ટિકલ વિશે ઝડપ થી અને ઊંડાણ પુર્વક સમજી શકે છે વાયરમેન અને ઈલેક્ટ્રિશિયન ટ્રેડ મા આવતા આવાજ કેટલા ચાર્ટ અને મોડેલ અહિ મુકવા મા આવ્યા છે. તમારી ITI મા જો તમે આવા ચાર્ટ અને મોડેલ તો તમે પણ મારી સાથે શેર કરી શકો છો. અહી મુકવામા આવેલા ચાર્ટ એ A4 ની પેપર સાઈઝ મા છે આ ચાર્ટ ની પ્રિંટ કાઢી તમે તમારા નોટીસ બોર્ડ પર લગાવી શકો છો.
⭐Chart Index
No comments:
Post a Comment