Measuring Instrument
મારો પર્સનલ અનુભવ થી મે જેટલી પણ સરકારી ભરતી ની પરીક્ષા આપી છે એ પછી UGVCL,GETCO,SUB-INSPECTOR,R&B કે Asst. Prof. કે Diploma Lecture ની જેટલી પણ એક્ઝામ આપી એના પેપર મા પુછાતા પ્રશ્નો વારંવાર રીપિટ થતા હોય છે આ માટે પેપર સોલ્યુશન પણ હોય છે ઘણી બધી ઓનલાઈન MCQ ની ટેસ્ટ લેવાની વેબ સાઈટ પણ હોય છે.MCQ ની બૂક માથી પ્રશ્નો સોલ્વે કરવા મા કંટાળો આવે છે અને રિઝ્લ્ટ ની ચકાસણી કરી શકાતી નથી તો આ પેજ પર આપવા મા આવેલા ટેસ્ટ મા અલગ અલગ વિભાગ જેવા કે મેઝરમેંટ, બેઝિક ઈલેક્ટ્રીકલ, પાવર સીસ્ટમ, ઈલેક્ટ્રીકલ પ્રોટેક્શન વગેરે ના ઈંડીવિડ્યુલ ટેસ્ટ ની સિરીઝ શરુ કરી છે આશા છે આ ટેસ્ટ તમને પરીક્ષા ની તૈયારી કરવા મા મદદ કરશે.
⏩⏩Measuring Instrument Test-1
No comments:
Post a Comment